જ્યારે $X-$કિરણો પ્રબળ સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે,ત્યારે તેઓ

  • A
    જરા પણ વિચલિત થતા નથી
  • B
    ક્ષેત્રની દિશામાં વિચલિત થાય છે
  • C
    ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિચલિત થાય છે
  • D
    ક્ષેત્રને લંબ દિશામાં વિચલિત થાય છે

Explore More

Similar Questions

સતત ક્ષ-કિરણોનું ઉત્સર્જન .............ને કારણે થાય છે.

$X$-કિરણોને સામાન્ય ગ્રેટિંગ દ્વારા વિચલિત કરી શકાતા નથી,તેનું કારણ શું છે?

મોઝલેના નિયમ અનુસાર,$X$-રે વર્ણપટમાં વર્ણપટ રેખાની આવૃત્તિ કેવી રીતે બદલાય છે?

જો $X$-રે ટ્યુબમાં કેથોડ-એનોડ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10^5 V$ હોય,તો $X$-રે ફોટોનની મહત્તમ ઉર્જા કેટલી હોઈ શકે?

કોપરમાં $K\alpha$ લાઇનની તરંગલંબાઈ $1.54 \ \mathring{A}$ છે. કોપરમાં $K$ ઇલેક્ટ્રોનની આયનીકરણ ઊર્જા જુલમાં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo