જ્યારે $262 \ g$ ઝેનોન (પરમાણ્વીય દળ $= 131$) સંપૂર્ણપણે $152 \ g$ ફ્લોરિન (પરમાણ્વીય દળ $= 19$) સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે $XeF_2$ અને $XeF_6$ નું મિશ્રણ ઉત્પન્ન થાય છે. $XeF_2 : XeF_6$ નો મોલર ગુણોત્તર કેટલો છે?

  • A
    $1 : 2$
  • B
    $1 : 4$
  • C
    $1 : 1$
  • D
    $1 : 3$

Explore More

Similar Questions

$500 \,mL$ નું $0.375 \,M$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ $(CH_{3}COONa)$ નું દળ ગણો. સોડિયમ એસિટેટનું મોલર દળ $82.0245 \,g \,mol^{-1}$ છે.

Difficult
View Solution

$32 \text{ g}$ $CH_4$ ને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સાથે બાળવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા $CO_2$ વાયુનું પ્રમાણ ગણો। (આપેલ છે: $C=12, O=16, H=1$ ના પરમાણ્વીય દળ) ($\text{ g}$ માં)

એક મોલ મેગ્નેશિયમ નાઈટ્રાઈડ પાણી સાથેની પ્રક્રિયામાં શું આપે છે?

$20 \, mL$,$0.1 \, M$ જલીય $H_3PO_3$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.1 \, M$ $KOH$ ના જલીય દ્રાવણનું .......... $mL$ કદ જરૂરી છે.

$1 \, g$ શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટ $(CaCO_3)$ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે $0.1 \, M \, HCl$ નું કેટલા $cm^3$ કદ જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo