જ્યારે $KBr$ ની પ્રક્રિયા સાંદ્ર $H_2SO_4$ સાથે કરવામાં આવે છે,ત્યારે લાલ-ભૂરા રંગનો વાયુ મુક્ત થાય છે. આ વાયુ કયો છે?

  • A
    બ્રોમિન અને $HBr$ નું મિશ્રણ
  • B
    $HBr$
  • C
    બ્રોમિન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

હાઇડ્રોજન સાથે સૌથી ઓછો સક્રિય હેલોજન કયો છે?

$NaCl$ માં $MnO_2$ અને $H_2SO_4$ ઉમેરતાં લીલાશ પડતો પીળો વાયુ ઉત્પન્ન થાય છે,તે કયો વાયુ હોય છે?

જ્યારે આયોડિન $NaF,$ $NaBr$ અને $NaCl$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે શું થાય છે?

ક્લોરિનના નીચેનામાંથી કયા ઓક્સીએસિડની ઉષ્મીય સ્થિરતા સૌથી વધુ છે?

$Fluorine$ ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo