જ્યારે દ્રાવકમાં $0.1 \, m$ $CH_3COOH$ હાજર હોય,ત્યારે તે $0.75 \, ^oC$ ઉત્કલનબિંદુમાં ઉન્નયન દર્શાવે છે. એસિડ વિયોજન અચળાંક $(K_a)$ કેટલો હશે? (આપેલ છે: $K_b = 5 \, K \, kg \, mol^{-1}$)

  • A
    $5 \times 10^{-2}$
  • B
    $5 \times 10^{-3}$
  • C
    $10^{-2}$
  • D
    $10^{-3}$

Explore More

Similar Questions

$20\,^oC$ તાપમાને એક દ્રાવણ $1.5\,mol$ બેન્ઝીન અને $3.5\,mol$ ટોલ્યુઈનનું બનેલું છે. જો આ તાપમાને શુદ્ધ બેન્ઝીન અને શુદ્ધ ટોલ્યુઈનનું બાષ્પદબાણ અનુક્રમે $74.7\,torr$ અને $22.3\,torr$ હોય,તો દ્રાવણનું કુલ બાષ્પદબાણ અને તેની સાથે સંતુલનમાં રહેલા બેન્ઝીનનો મોલ અંશ અનુક્રમે કેટલો હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$NaCl$ ના દ્રાવણનું અભિસરણ દબાણ $0.10 \ atm$ છે અને ગ્લુકોઝના દ્રાવણનું અભિસરણ દબાણ $0.20 \ atm$ છે. $1 \ L$ સોડિયમ ક્લોરાઈડના દ્રાવણને $2 \ L$ ગ્લુકોઝના દ્રાવણ સાથે મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ $x \times 10^{-3} \ atm$ છે. $x$ નું મૂલ્ય કેટલું થશે? (નજીકનો પૂર્ણાંક)

$M \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા $W \ g$ અબાષ્પશીલ વિદ્યુતવિભાજ્ય ઘન દ્રાવ્યને $100 \ mL$ પાણીમાં ઓગાળતા,પાણીનું બાષ્પદબાણ $640 \ mm \ Hg$ થી ઘટીને $600 \ mm \ Hg$ થાય છે. જો વિદ્યુતવિભાજ્યનું જલીય દ્રાવણ $375 \ K$ તાપમાને ઉકળતું હોય અને પાણી માટે $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણમાં વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યનો મોલ અંશ $(X_2)$ કેવી રીતે દર્શાવી શકાય? (આપેલ છે: પાણીની ઘનતા $= 1 \ g/mL$ અને પાણીનું ઉત્કલનબિંદુ $= 373 \ K$):

$PbCl_2$ ને પાણીમાં ઓગાળીને તેનું સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણનું ઠારબિંદુ શું હશે?
આપેલ છે: $K_f (H_2O) = 2 \ K \ kg \ mol^{-1}$,$K_{sp} (PbCl_2) = 4 \times 10^{-6}$
(મોલારિટીને મોલાલિટી સમાન ગણો) $..... ^oC$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo