જ્યારે $NaNO_3$ ને બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે $O_2$ મુક્ત થાય છે અને $NaNO_2$ બાકી રહે છે. સંતુલન સમયે,

  • A
    $NaNO_3$ ઉમેરવાથી પુરોગામી પ્રક્રિયાને વેગ મળે છે
  • B
    $NaNO_2$ ઉમેરવાથી પ્રતિગામી પ્રક્રિયાને વેગ મળે છે
  • C
    દબાણ વધારવાથી પ્રતિગામી પ્રક્રિયાને વેગ મળે છે
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

$KMnO_4$ ને $K_2MnO_4$ માંથી નીચેની પ્રક્રિયા મુજબ બનાવી શકાય છે:
$3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-$
આ પ્રક્રિયામાં $OH^-$ આયનોને દૂર કરીને પ્રક્રિયાને પૂર્ણતા તરફ લઈ જવા માટે શું ઉમેરવું જોઈએ?

લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ,જો વાયુ મિશ્રણનું સંકોચન કરવામાં આવે,તો નીચેની પ્રક્રિયા માટે સંતુલન પર શું અસર થશે? $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$

$(a)$ રાસાયણિક સંશ્લેષણમાં શું જરૂરી છે? તેના માટે શું કરવામાં આવશે?
$(b)$ લે શેટલિયરનો સિદ્ધાંત લખો.

$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે,અચળ તાપમાને પુરોગામી પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં થાય છે? $(1)$ અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી $(2)$ અચળ કદે $Cl_{2(g)}$ ઉમેરવાથી $(3)$ અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી $(4)$ પાત્રનું કદ વધારવાથી $(5)$ અચળ કદે $PCl_{5(g)}$ ઉમેરવાથી

Difficult
View Solution

સંતુલન પ્રતિક્રિયા માટે શું સાચું છે? $CH_3COOH + CH_3OH \rightleftharpoons[cat.]{} CH_3COOCH_3 + H_2O$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo