જ્યારે $3 \ mol$ $A$ અને $1 \ mol$ $B$ ને $1 \ L$ ના પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે: $A_{(g)} + B_{(g)} \rightleftharpoons 2C_{(g)}$. જો સંતુલન સમયે $1.5 \ mol$ $C$ બને છે,તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K_c)$ કેટલો હશે?

  • A
    $0.12$
  • B
    $0.25$
  • C
    $0.5$
  • D
    $4$

Explore More

Similar Questions

$1000 \ K$ તાપમાને,જો પ્રક્રિયા $2 \ NOCl_{(g)} \rightleftharpoons 2 \ NO_{(g)} + Cl_{2(g)}$ માટે સંતુલન અચળાંક $K_p = 4.157 \times 10^{-4} \ bar$ હોય,તો $K_c$ ($mol \ L^{-1}$ માં) કેટલો થશે? $(R = 0.083 \ L \ bar \ K^{-1} \ mol^{-1})$

એક પ્રતિવર્તી પ્રક્રિયા માટે,પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે $2.38 \times 10^{-4}$ અને $8.15 \times 10^{-5}$ છે. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો થશે?

$610 \, K$ તાપમાને $100 \, L$ ક્ષમતાવાળા ખાલી ફ્લાસ્કમાં $4.0 \, mol$ આર્ગોન અને $5.0 \, mol$ $PCl_5$ ઉમેરવામાં આવે છે. સિસ્ટમને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે. સંતુલન સમયે,મિશ્રણનું કુલ દબાણ $6.0 \, atm$ માલૂમ પડે છે. પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય ...... છે. [આપેલ છે: $R = 0.082 \, L \, atm \, K^{-1} \, mol^{-1}$]

$1990 \ K$ અને $1 \ atm$ દબાણે,પ્રક્રિયા મિશ્રણમાં $Cl_2$ અણુઓ અને $Cl$ પરમાણુઓની સંખ્યા સમાન છે. ઉપરની શરતો હેઠળ $Cl_{2(g)} \rightleftharpoons 2Cl_{(g)}$ પ્રક્રિયા માટે $K_P$ નું મૂલ્ય $x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય .......... છે.
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ)

પ્રક્રિયા $C_{(s)} + CO_{2_{(g)}} \rightleftharpoons 2CO_{(g)}$ માટે,સંતુલન સમયે $CO_2$ અને $CO$ નું આંશિક દબાણ અનુક્રમે $4 \ atm$ અને $8 \ atm$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo