જ્યારે $2$-બ્યુટાઇનને $Pd-BaSO_4$ (લિન્ડલર ઉદ્દીપક) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજ કઈ હશે?

  • A
    $cis-2$-બ્યુટીન
  • B
    $trans-2$-બ્યુટીન
  • C
    $1$-બ્યુટીન
  • D
    $2$-હાઇડ્રોક્સી બ્યુટેન

Explore More

Similar Questions

જ્યારે એસિટિલીનને $Hg^{2+}$ આયનો ધરાવતા મંદ સલ્ફ્યુરિક એસિડમાં પસાર કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયાઓ માટે મુખ્ય નીપજ જણાવો:
$(i)$ $1,1,2,2-$ટેટ્રાબ્રોમોપ્રોપેન + મિથેનોલમાં ઝિંક પાવડર.
$(ii)$ વિદ્યુતચાપમાં ઊંચા તાપમાને કાર્બન ઇલેક્ટ્રોડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરતા થતી પ્રક્રિયા.

નીચેનામાંથી કોણ એસિડિક હાઇડ્રોજન ધરાવે છે?

$CH_3-C(Br)_2-C(Br)_2-CH_3$ $\xrightarrow{x NaNH_2}$ $\xrightarrow{y CH_3I} CH_3-C \equiv C-C \equiv C-CH_3$
$x$ અને $y$ મોલ વપરાય છે. $x + y$ નું મૂલ્ય શું છે?

$1, 2-$ડાયબ્રોમોઈથેનને આલ્કોહોલિક પોટાશ સાથે ગરમ કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo