જ્યારે $C_6H_5NH_3^+ Cl^-$ ક્ષારને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તેનું જળવિભાજન થાય છે. જો નિર્બળ બેઇઝનો આયનીકરણ અચળાંક $10^{-4}$ હોય,તો જળવિભાજન પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધો.

  • A
    $10^{-4}$
  • B
    $2 \times 10^{-4}$
  • C
    $10^{-10}$
  • D
    $2 \times 10^{-10}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ક્ષારમાં જળવિભાજન (hydrolysis) થાય છે?

જ્યારે નીચેના પદાર્થોને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણનો $pH$ કેટલો હશે?
$(i)$ સોડિયમ એસિટેટ
$(ii)$ એમોનિયમ ક્લોરાઈડ

નીચેનામાંથી કયું સૌથી વધુ જલવિભાજન અંશ ધરાવે છે?

કેટાયનિક જલ વિભાજનની મહત્તમ ક્ષમતા નીચેનામાંથી શેમાં હોય છે?

$A^{-} + H_2O \rightleftharpoons HA + OH^{-}$ ની જલવિભાજન પ્રક્રિયા દર્શાવે છે કે ક્ષાર શેમાંથી બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo