$0.1 \ m$ $KNO_3$ ના ઉત્કલનબિંદુમાં થતો વધારો કોના બરાબર હશે?

  • A
    $0.1 \ m$ યુરિયા
  • B
    $0.1 \ m$ સોડિયમ ક્લોરાઈડ
  • C
    $0.1 \ m$ પોટેશિયમ સલ્ફેટ
  • D
    $0.1 \ m$ એલ્યુમિનિયમ નાઈટ્રેટ

Explore More

Similar Questions

$0.004 \ M \ K_2SO_4$ નું દ્રાવણ $0.01 \ M$ ગ્લુકોઝના દ્રાવણ સાથે આઈસોટોનિક છે। $K_2SO_4$ નું ટકાવારી વિયોજન $........$ છે। (નજીકનો પૂર્ણાંક)

$H_2O$ માં કાર્નાલાઇટનું દ્રાવણ કોના ગુણધર્મો દર્શાવે છે?

$0.1 \ M$ મોનોબેઝિક એસિડનું $pH$ મૂલ્ય $2$ છે. તો આપેલ તાપમાન $T \ K$ પર તેનું અભિસરણ દબાણ કેટલું હશે ($RT$ માં)?

$1 \ m$ $CaCl_{2}$ ના દ્રાવણ માટે $\Delta T_{f}$ નું અપેક્ષિત મૂલ્ય નક્કી કરો,જો $1 \ m$ યુરિયાના દ્રાવણનું $\Delta T_{f}$ મૂલ્ય '$x$' $K$ હોય.

$500 \ g$ પાણીના ઠારબિંદુમાં $2 \ K$ નો ઘટાડો કરવા માટે જરૂરી $KCl$ $(MW=74.5 \ g \ mol^{-1})$ નું પ્રમાણ ગણો ($g$ માં)? $(K_f=1.86 \ K \ kg \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo