જ્યારે ગાયનું સંકરણ આખલા સાથે કરવામાં આવે અને માદા સંતતિ તેની માતા કરતા વધુ દૂધ આપે,ત્યારે તમે શું નિષ્કર્ષ કાઢશો?

  • A
    વધુ દૂધ આપવા માટેના જનીનો માત્ર માદા પિતૃમાંથી જ વારસામાં મળે છે
  • B
    વધુ દૂધ આપવા માટેના જનીનો માત્ર નર પિતૃમાંથી જ વારસામાં મળે છે
  • C
    વધુ દૂધ આપવા માટેના જનીનો બંને પિતૃઓમાંથી વારસામાં મળે છે
  • D
    સંતતિએ ઉત્પરિવર્તન દ્વારા વધુ દૂધ આપવા માટેના જનીનો પ્રાપ્ત કર્યા છે

Explore More

Similar Questions

ખચ્ચરનું નિર્માણ ... અને ... ના સંકરણ દ્વારા કરવામાં આવે છે.

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ બહિસંકરણ (Cross-breeding)$(P)$ એક જાતનો શ્રેષ્ઠ નર અને અન્ય જાતની શ્રેષ્ઠ માદા વચ્ચે સંકરણ
$(2)$ બહિઃસંવર્ધન (Out-crossing)$(Q)$ એક જ જાતિના પ્રાણીઓ વચ્ચે સંકરણ
$(3)$ આંતરજાતીય સંકરણ (Interspecific hybridization)$(R)$ બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે સંકરણ

સંકરણ દ્વારા વિકસાવવામાં આવેલી ગાયની નવી જાત કઈ છે?

$Hisardale$ એ ...$A$... ની એક નવી જાત છે જે પંજાબમાં ...$B$... અને ...$C$... ના સંકરણ દ્વારા વિકસાવવામાં આવી છે. અહીં $A$ અને $C$ શું દર્શાવે છે?

$MOET$ (મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રીયો ટ્રાન્સફર) એ કોના માટેની પદ્ધતિ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo