$C$ સાંદ્રતા ધરાવતા $CaCl_2$ ના દ્રાવણમાં $AlCl_3$ ની દ્રાવ્યતા કેટલી હશે?

  • A
    $\frac{K_{sp}}{2C}$
  • B
    $\frac{K_{sp}}{8C^3}$
  • C
    $\frac{K_{sp}}{3C}$
  • D
    $\frac{K_{sp}}{4C^2}$

Explore More

Similar Questions

$PbI_2$ ની દ્રાવ્યતા $0.005 \ M$ છે. તો,$PbI_2$ નો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થાય?

નીચેનામાંથી કયું ક્ષાર અલ્પ દ્રાવ્ય છે?

$1 \, L$ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે નિસ્યંદિત પાણીમાં $CaC_2O_4$ ના કેટલા ગ્રામ ઓગળશે ($, g$ માં)? $CaC_2O_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $2.5 \times 10^{-9} \, mol^2 \, L^{-2}$ છે અને તેનો અણુભાર $128 \, g \, mol^{-1}$ છે.

વિધાન : જલીય સોડિયમ ક્લોરાઈડ અને સોડિયમ બ્રોમાઈડના મિશ્રણમાં સિલ્વર આયનો ઉમેરતા $AgCl$ કરતા પહેલા $AgBr$ નું અવક્ષેપન થશે.
કારણ : $AgCl$ નો $K_{sp} < AgBr$ નો $K_{sp}$.

$25 \, ^oC$ તાપમાને $BaSO_4$ માટે $K_{sp}$ નું મૂલ્ય $1.1 \times 10^{-10}$ છે. નવી દ્રાવ્યતા $1.1 \times 10^{-8} \, M$ કરવા માટે,નીચેનામાંથી કઈ સાંદ્રતા ધરાવતા $Na_2SO_4$ ના દ્રાવણનો ઉપયોગ કરવો જરૂરી છે $....... \ M$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo