$500 \ mL$ પાણીમાં ઓગળેલા $4.9 \ g$ $H_3PO_4$ ધરાવતા દ્રાવણની નોર્માલિટી (સપ્રમાણતા) કેટલી હશે ($N$ માં)?

  • A
    $0.3$
  • B
    $1.0$
  • C
    $3.0$
  • D
    $0.1$

Explore More

Similar Questions

$1 \, g$ શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટ $(CaCO_3)$ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે $0.1 \, M \, HCl$ નું કેટલા $cm^3$ કદ જરૂરી છે?

$Al_2O_3$ બનાવવા માટે ઓક્સિજનના $1.5 \, mol$ ની $Al$ સાથે પ્રક્રિયા થાય,તો પ્રક્રિયામાં વપરાતા એલ્યુમિનિયમનું દળ ............. ગ્રામ જણાવો.

કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા સમીકરણ $Ca + 2H_2O \to Ca(OH)_2 + H_2$ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યારે $8 \ g$ કેલ્શિયમ પાણી સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરે ત્યારે $STP$ એ કેટલું $H_2$ નું કદ મુક્ત થશે? .......... $cm^3$

$25^{\circ} C$ તાપમાને એક ખાલી પાત્રમાં ઇથેન અને હાઇડ્રોજનના સમાન વજન મિશ્ર કરવામાં આવે છે. હાઇડ્રોજન દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો છે?

$20 \ mL$ સોડિયમ આયોડાઈડના દ્રાવણને વધારાના સિલ્વર નાઈટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવતા $4.74 \ g$ સિલ્વર આયોડાઈડ મળે છે. સોડિયમ આયોડાઈડના દ્રાવણની મોલારિટી $........ M$ છે. $(\text{Nearest Integer value})$
$(\text{Given: } Na=23, I=127, Ag=108, N=14, O=16 \ g \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo