જો અનંત મંદને $Ba(OH)_2$,$BaCl_2$ અને $NH_4Cl$ ની મોલર વાહકતા અનુક્રમે $523.28$,$280.0$ અને $129.8 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો $NH_4OH$ માટે અનંત મંદને મોલર વાહકતા કેટલી થશે?

  • A
    $502.88$
  • B
    $373.68$
  • C
    $251.44$
  • D
    $226.96$

Explore More

Similar Questions

વાહકતાનો $SI$ એકમ શું છે?

અનંત મંદને $Ga^{3+}$ આયનો અને $NO_3^-$ આયનોની આયનીય વાહકતા અનુક્રમે $120 \, \Omega^{-1} \, cm^2 \, mol^{-1}$ અને $50 \, \Omega^{-1} \, cm^2 \, mol^{-1}$ છે. અનંત મંદને $Ga(NO_3)_3$ ની તુલ્ય વાહકતા ........... $\Omega^{-1} \, cm^2 \, eq^{-1}$ થશે.

દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે?

નીચેના વિધાનો માટે સાચું $(T)$ અથવા ખોટું $(F)$ ઓળખો :
$(i)$ દ્રાવણનું તાપમાન વધારે હોય,તો વાહકતા વધારે હોય છે.
$(ii)$ $Cu$ ની વાહકતા $\propto$ તાપમાન.
$(iii)$ જેમ તાપમાન વધે છે,તેમ $Cu$ ની વાહકતા ઘટે છે.

Difficult
View Solution

કોષ અચળાંક કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo