$100 \,mL$ નું $0.2 \,N \,H_2SO_4$ દ્રાવણ બનાવવા માટે $2 \,M \,H_2SO_4$ ના કેટલા કદની જરૂર પડશે ($\,mL$ માં)?

  • A
    $5$
  • B
    $20$
  • C
    $10$
  • D
    $50$

Explore More

Similar Questions

ઝિંક ધાતુની $500 \, mL$ $0.5 \, N \, HCl$ સાથેની પ્રક્રિયાથી $STP$ એ કેટલા લિટર $H_2$ વાયુ મુક્ત થશે?

જો $4 \ g$ $CH_4$ ના દહનથી $2.5 \ kcal$ ઉષ્મા મુક્ત થતી હોય,તો $CH_4$ ની દહન ઉષ્મા ..... $kcal/mol$ છે.

સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ $80\%$ $H_2SO_4$ (વજનથી) ધરાવે છે અને તેનું વિશિષ્ટ ગુરુત્વ $1.71$ છે. તો તેની નોર્માલિટી કેટલી થશે?

$T \ K$ તાપમાને,એક સીલબંધ પાત્રમાં $100 \ L$ શુષ્ક ઓક્સિજન હાજર છે. તેને સાયલન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ આપવામાં આવે છે,જ્યાં સુધી ઓક્સિજન અને ઓઝોનનું કદ સમાન ન થાય. $T \ K$ તાપમાને બનેલા ઓઝોનનું કદ (લીટરમાં) કેટલું હશે?

$0.01$ મોલ આયોડોફોર્મ $(CHI_3)$ એ $Ag$ સાથે પ્રક્રિયા કરીને એક વાયુ ઉત્પન્ન કરે છે જેનું $NTP$ એ કદ ............. $mL$ છે.
$2CHI_3 + 6Ag \to 6AgI_{(s)} + C_2H_{2(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo