પાણીમાં સાબુની વિવિધ સાંદ્રતા ઓગાળવાથી કેવા પ્રકારના દ્રાવણો બને છે?

  • A
    બધી સાંદ્રતાએ સાચું દ્રાવણ
  • B
    બધી સાંદ્રતાએ કલીલ દ્રાવણ
  • C
    ઓછી સાંદ્રતાએ વિદ્યુતવિભાજ્ય અને વધુ સાંદ્રતાએ કલીલ દ્રાવણ
  • D
    બધી સાંદ્રતાએ નિલંબન

Explore More

Similar Questions

પાણીમાં $Fe(OH)_3$ નું કલિલમય દ્રાવણ એ ....... છે.

નીચેનામાંથી કયું ઋણભારિત સોલ નથી?

સાબુ . . . . . . દ્વારા ગ્રીઝ દૂર કરે છે.

જ્યારે મંદ $AgNO_3$ દ્રાવણને વધુ પડતા મંદ $KI$ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે બનતું કલીલ દ્રાવણ કયું છે?

નીચેનામાંથી કયું સ્ટાર્ચ સોલનું સ્કંદન (coagulation) કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo