$[Fe(CN)_6]^{3-}$ માં કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે?

  • A
    $d^2sp^3$
  • B
    $dsp^2$
  • C
    $sp^3d^2$
  • D
    $dsp^3$

Explore More

Similar Questions

વિધાન $1$: $[Ti(H_2O)_6]^{4+}$ રંગીન છે જ્યારે $[Sc(H_2O)_6]^{3+}$ રંગહીન છે.
વિધાન $2$: $[Sc(H_2O)_6]^{3+}$ માં $d-d$ સંક્રમણ શક્ય નથી.

$Sc^{3+}$,$Cr^{2+}$,$Mn^{3+}$,$Co^{3+}$ અને $Fe^{3+}$ માં આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝની સંખ્યા $n$ છે. જો $CoCl_{3}(en)_{2}NH_{3}$ સૂત્ર ધરાવતા સંકીર્ણની વધારાના $AgNO_{3}$ સાથેની પ્રક્રિયા દરમિયાન $n$ મોલ $AgCl$ બને છે,તો સંકીર્ણની $t_{2g}$ કક્ષકમાં રહેલા ઈલેક્ટ્રોનની સંખ્યા . . . . . . છે.

$[NiX_4]^{2-}$ આયનનો ચુંબકીય મોમેન્ટ શૂન્ય જોવા મળે છે. તો આ આયન છે : ($X =$ એકદંતીય ઋણ આયનીય લિગાન્ડ)

નીચેના પૈકી કયા સંકીર્ણમાં બાહ્ય કક્ષકીય સંકરણ જોવા મળે છે?

Difficult
View Solution

સંકીર્ણ $cis-[Cr(en)_2Cl_2]^+$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક,સંયોજકતા કોષમાં સંકળાયેલ $d$-કક્ષકનો પ્રકાર અને સવર્ગ આંક અનુક્રમે નીચેનામાંથી કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo