$Rhizobium$ (રાઇઝોબિયમ) બૅક્ટેરિયા કયા પ્રકારના છે?

  • A
    સહજીવી
  • B
    મુક્તજીવી
  • C
    મૃતોપજીવી
  • D
    વિષમપોષી

Explore More

Similar Questions

શિમ્બી કુળની વનસ્પતિઓ સહજીવી નાઈટ્રોજન સ્થાપનની પ્રક્રિયા દ્વારા વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સહજીવી નાઈટ્રોજન સ્થાપન કરતું બેક્ટેરિયા . . . . . . છે.

કઠોળ વર્ગની વનસ્પતિઓ સહજીવી નાઈટ્રોજન સ્થાપનની પ્રક્રિયા દ્વારા વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન કરવા સક્ષમ છે. નાઈટ્રોજન સ્થાપનની આ પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

લેગહિમોગ્લોબીનનું કાર્ય શું છે?

મૂળ ગંડિકાના વિકાસની આપેલી આકૃતિમાં $A$ થી $D$ ને યોગ્ય રીતે ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo