જો કોઈ કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $1 \ \mathring{A}$ હોય અને $h$ નું મૂલ્ય $6.6252 \times 10^{-27} \ erg \ s$ હોય,તો તે કણનું વેગમાન ($g \ cm / s$ માં) કેટલું હોવું જોઈએ?

  • A
    $6.6252 \times 10^{-19} \ g \ cm / s$
  • B
    $6.6252 \times 10^{-21} \ g \ cm / s$
  • C
    $6.6252 \times 10^{-24} \ g \ cm / s$
  • D
    $6.6252 \times 10^{-27} \ g \ cm / s$

Explore More

Similar Questions

$20 \, g$ દળ ધરાવતી એક વસ્તુ $100 \, ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. આ વસ્તુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ($m$ માં) કેટલી હશે? [પ્લાન્કનો અચળાંક $h = 6.626 \times 10^{-34} \, Js$]

$10 \ m/s$ ના વેગથી ગતિ કરતા $60 \ g$ ના ટેનિસ બોલની દ-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે?

એક ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ $10^3 \ nm$ છે. તેનું વેગમાન ($kg \ m \ s^{-1}$ માં) કેટલું હશે? $(h = 6.625 \times 10^{-34} \ J \ s)$

$10 \ m/s$ ના વેગથી ગતિ કરતા $60 \ g$ દળ ધરાવતા ટેનિસ બોલની દ બ્રોગ્લી તરંગલંબાઈ આશરે ........ થશે.

જો કણ $B$ નું દળ કણ $A$ ના દળ કરતા ચાર ગણું હોય અને કણ $A$ નો વેગ કણ $B$ ના વેગ કરતા આઠ ગણો હોય,તો કણ $A$ અને કણ $B$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર ....... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo