સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ $25.6 \ Nm^{-2}$ હોય,તો તેનો વ્યાસ કેટલો હોવો જોઈએ ($cm$ માં)? [સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $= 3.2 \times 10^{-2} \ Nm^{-1}$]

  • A
    $2$
  • B
    $1.5$
  • C
    $1$
  • D
    $0.5$

Explore More

Similar Questions

$3 \, cm$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો $6 \, cm$ ત્રિજ્યાના બીજા સાબુના પરપોટાની અંદર બનાવવામાં આવે છે. વાતાવરણીય દબાણની સાપેક્ષમાં નાના પરપોટાની અંદર જેટલું જ વધારાનું દબાણ ધરાવતા સમતુલ્ય સાબુના પરપોટાની ત્રિજ્યા .......... $cm$ છે.

પાણીના એક ગોળાકાર ટીપાની અંદરનું વધારાનું દબાણ બીજા પાણીના ટીપા કરતા ત્રણ ગણું છે. તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય?

$R$ અને $r$ ત્રિજ્યા ધરાવતા બે સાબુના પરપોટા એકબીજાના સંપર્કમાં આવે છે. $R$ એ $r$ કરતા મોટું છે. સામાન્ય સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે?

Difficult
View Solution

$r$ ત્રિજ્યા ધરાવતી કેશ નળીને $\rho$ ઘનતા અને $S$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. જો સંપર્કકોણ $\theta$ હોય,તો બીકરમાં અને કેશ નળીમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનો દબાણનો તફાવત કેટલો હશે?

બે સાબુના પરપોટાની અંદરનું દબાણ $1.01 \, atm$ અને $1.02 \, atm$ છે. તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo