$Taenia \ solium$ (ટેનિયા સોલિયમ) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે મુખના ચૂષકો દ્વારા યજમાનમાંથી ખોરાક ચૂસે છે.
  • B
    તેમાં શીર્ષ,ગ્રીવા અને ઉરસ હોય છે. ઉદરનો અભાવ હોય છે.
  • C
    ઓન્કોસ્ફિયર્સ અત્યંત પ્રતિરોધક હોય છે અને ઉકળતા તાપમાનને સહન કરી શકે છે.
  • D
    આ પ્રાણીમાં મુખ,પાચનમાર્ગ અને મળદ્વાર હોતા નથી.

Explore More

Similar Questions

$Taenia$ $saginata$ એ $Taenia$ $solium$ થી કઈ બાબતમાં અલગ પડે છે?

$Taenia$ માં ઉત્સર્જન અંગો કયા છે?

ટર્બેલારિયન (Turbellarian) અધિસ્તર ટ્રેમેટોડ (trematode) કરતા કઈ બાબતે અલગ પડે છે?

નીચેનામાંથી કયું પ્લેટીહેલ્મિન્થિસ (ચપટા કૃમિ) નું ઉદાહરણ છે?

દ્વિતીય યજમાનમાં ટેનીયા $(Taenia)$નું વહન ......... રૂપે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo