સુવાહકોમાં વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ કેટલો હોય છે?

  • A
    $3 \times 10^{8} \ m/s$
  • B
    $3 \times 10^{8} \ m/s$ કરતા વધુ
  • C
    વધારે
  • D
    ઘણો ઓછો

Explore More

Similar Questions

જો ચુંબકીય ક્ષેત્રનું કંપન ધન $x-$ અક્ષની દિશામાં હોય અને વિદ્યુતચુંબકીય તરંગનું પ્રસરણ ધન $y-$ અક્ષની દિશામાં હોય,તો વિદ્યુત ક્ષેત્રના કંપનની દિશા શોધો.

ધારો કે એક વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $E_{0}=120 \text{ NC}^{-1}$ છે અને તેની આવૃત્તિ $f=50 \text{ MHz}$ છે. તો,નીચેનામાંથી કયું મૂલ્ય ખોટી રીતે ગણવામાં આવ્યું છે?

બધા જ વિદ્યુતચુંબકીય તરંગો ઉર્જાનું વહન ઋણ $z$ દિશામાં કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે તરંગના વિદ્યુતક્ષેત્રની દિશા ધન $y$ દિશામાં છે. તે બિંદુ અને સમયે તરંગના ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે?

આપેલ વિદ્યુતચુંબકીય તરંગ માટે,અવકાશમાં એક બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $6.6 \,V \,m^{-1}$ છે. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય . . . . . . $T$ છે.

વિદ્યુતચુંબકીય તરંગો શેનું વહન કરતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo