ડાયહાઈડ્રોજન $(H_2)$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય શું છે?

  • A
    $436.4 \ kJ/mol$
  • B
    $0 \ kJ/mol$
  • C
    $100.3 \ kJ/mol$
  • D
    $200.5 \ kJ/mol$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta H = \Delta U$ થાય છે?

નીચેનામાંથી કયાં માત્રાત્મક (extensive) ગુણધર્મો છે?

દ્રાવણની મંદન એન્થાલ્પી કયા પરિબળો પર આધાર રાખે છે?

નીચેનામાંથી કયું અવસ્થાવિધેય (state function) નથી?
$(I) \, q + W \, (II) \, q \, (III) \, W \, (IV) \, H - TS$

$300 \, K$ તાપમાને $1 \, \text{mol}$ આદર્શ વાયુના પ્રતિવર્તી સમઉષ્મીય પ્રસરણ માટે જ્યારે કદ $10 \, dm^3$ થી વધીને $20 \, dm^3$ થાય,ત્યારે $\Delta H$ નું મૂલ્ય $kJ$ માં કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo