ફેરનહીટ સ્કેલ પર નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય કેટલું છે?

  • A
    -$273.15$ °$F$
  • B
    -$459.67$ °$F$
  • C
    -$32$ °$F$
  • D
    $0$ °$F$

Explore More

Similar Questions

જો લોખંડના ટુકડાને $30\ ^oC$ થી $90\ ^oC$ સુધી ગરમ કરવામાં આવે,તો ફેરનહીટ સ્કેલ અને કેલ્વિન સ્કેલ પર તાપમાનમાં કેટલો ફેરફાર થશે?

એક થર્મોમીટર જે રેખીય સ્કેલ મુજબ અંકિત થયેલ છે,તે ઉકળતા પાણીના સંપર્કમાં હોય ત્યારે $x_0$ અને બરફના સંપર્કમાં હોય ત્યારે $x_0/3$ મૂલ્ય દર્શાવે છે. જો આ થર્મોમીટર કોઈ પદાર્થના સંપર્કમાં હોય ત્યારે $x_0/2$ વાંચન દર્શાવે,તો તે પદાર્થનું તાપમાન ${}^oC$ માં કેટલું હશે?

$t_F$ અને $t_C$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ લખો.

એક ચોક્કસ થર્મોમીટરનો વિદ્યુત અવરોધ (ઓહ્મમાં) તાપમાન સાથે આશરે નીચેના નિયમ મુજબ બદલાય છે:
$R = R_{0} [1 + \alpha (T - T_{0})]$
પાણીના ટ્રિપલ પોઈન્ટ $(273.16 \; K)$ પર અવરોધ $101.6 \; \Omega$ છે અને સીસાના સામાન્ય ગલનબિંદુ $(600.5 \; K)$ પર $165.5 \; \Omega$ છે. જ્યારે અવરોધ $123.4 \; \Omega$ હોય ત્યારે તાપમાન ($K$ માં) કેટલું હશે?

એક પદાર્થનું તાપમાન $27^{\circ}C$ જેટલું વધે છે. કેલ્વિન સ્કેલ પર આ વધારો ........ $K$ જેટલો થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo