$298 \ K$ તાપમાને પ્રક્રિયા $Zn_{(s)} + Cu^{+2}(0.1 \ M) \rightarrow Zn^{+2}(0.1 \ M) + Cu_{(s)}$ માટે $E_{cell}$ નું મૂલ્ય શું હશે,જો $E^{\circ}_{cell} = 1.1 \ V$ હોય ($V$ માં)?

  • A
    $1.1$
  • B
    $0.11$
  • C
    $1.0408$
  • D
    $0.0296$

Explore More

Similar Questions

આપેલ કોષની કોષ પ્રક્રિયા સ્વયંભૂ છે જો:
$Pt | Cl_2 (P_1 \, atm) | Cl^{-} (1 \, M) || Cl^{-} (1 \, M) | Cl_2 (P_2 \, atm) | Pt$

Difficult
View Solution

કોષ $Pt | H_2(P_1 \ atm) | H^{+}(X_1 \ M) || H^{+}(X_2 \ M) | H_2(P_2 \ atm) | Pt$ ધ્યાનમાં લો. કોષની પ્રક્રિયા સ્વયંભૂ થશે જો

$Mg_{(s)} + 2 Ag_{(0.0001 \ M)}^{+} \rightleftharpoons Mg_{(0.01 \ M)}^{2+} + 2 Ag_{(s)}$ પ્રક્રિયા માટે $E_{cell}^{0}$ નું મૂલ્ય $3.17 \ V$ છે. આ પ્રક્રિયા માટે $E_{cell}$ અને તેની કોષ સંજ્ઞા અનુક્રમે શું થશે?

કોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેના કોષ $Cu_{(s)} | Cu^{+2} (0.01 \ M) || Cu^{+2} (0.04 \ M) | Cu_{(s)}$ માટે વિદ્યુતચાલક બળ $(EMF)$ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo