$400 \text{ K}$ તાપમાને $0.4 \text{ moles}$ આર્ગોનની ગતિઊર્જા જેટલી ગતિઊર્જા $0.3 \text{ moles}$ હિલિયમ ધરાવતું હોય, તો તે તાપમાન કેટલું હશે ($\text{ K}$ માં)?

  • A
    $400$
  • B
    $873$
  • C
    $533$
  • D
    $300$

Explore More

Similar Questions

$T(K)$ તાપમાને $3 \ g$ હાઇડ્રોજન અને $80 \ g$ ઓક્સિજન ધરાવતા વાયુમિશ્રણની ગતિઊર્જા નીચેનામાંથી કઈ છે ($RT$ માં)?

બે વાયુઓ $X$ (આણ્વીય દળ $M_{X}$) અને $Y$ (આણ્વીય દળ $M_{Y}$; $M_{Y} > M_{X}$) સમાન તાપમાન $T$ પર બે અલગ-અલગ પાત્રોમાં છે. તેમના રૂટ મીન સ્ક્વેર વેગ અનુક્રમે $C_{X}$ અને $C_{Y}$ છે. જો બે વાયુઓ $X$ અને $Y$ ની પ્રતિ અણુ સરેરાશ ગતિ ઊર્જા અનુક્રમે $E_{X}$ અને $E_{Y}$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$A$ અને $B$ આદર્શ વાયુઓ છે. $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર $1: 4$ છે. $A$ અને $B$ ના સમાન વજન ધરાવતા વાયુ મિશ્રણનું દબાણ $P \text{ atm}$ છે. મિશ્રણમાં $B$ નું આંશિક દબાણ ($\text{atm}$ માં) કેટલું હશે?

વિધાન : ઊંચાઈ પર બરફ ઝડપથી ઓગળે છે.
કારણ : ઊંચાઈ પર વાતાવરણીય દબાણ વધારે હોય છે.

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$(A)$ આદર્શ વાયુ માટે સંકોચનીયતા અવયવ $(Z)$ $1$ છે.
$(B)$ યુરેનિયમના સમસ્થાનિકો (${ }^{235}U$ અને ${ }^{238}U$) ને $UF_6$ બાષ્પમાં રૂપાંતરિત કરીને અલગ કરવામાં આવે છે.
$(C)$ તાપમાનમાં ઘટાડો વાયુના અણુઓની ગતિજ ઉર્જામાં વધારો કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo