$400 \ K$ તાપમાને $0.4 \ mol$ આર્ગોનની ગતિઊર્જા જેટલી જ ગતિઊર્જા $0.3 \ mol$ હિલિયમની હોય તે તાપમાન કેટલું હશે ($K$ માં)?

  • A
    $400$
  • B
    $873$
  • C
    $533$
  • D
    $300$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ સૌથી સંભવિત વેગ $(V_{mp})$,સરેરાશ વેગ $(\bar{V})$,અને રૂટ મીન સ્ક્વેર વેગ $(V_{rms})$ નું સાચું નિરૂપણ દર્શાવે છે?

આદર્શ વાયુની ઉર્જા માત્ર તેના ............ પર આધાર રાખે છે.

$273 \ K$ પર એક મોલ ઓક્સિજન અને $546 \ K$ પર એક મોલ સલ્ફર ડાયોક્સાઇડને બે અલગ પાત્રોમાં લેવામાં આવે છે,તો:

આદર્શ વર્તણૂક ધારીએ તો,કોઈપણ તાપમાને $3 \ g$ $H_2$ અને $4 \ g$ $O_2$ ની ગતિજ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$He$ અને $Ne$ કયા પ્રકારની ગતિજ ઊર્જા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo