કોષીય શ્વસનમાં $NAD^+$ ની ભૂમિકા શું છે?

  • A
    તે અજારક શ્વસન માટે અંતિમ ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે.
  • B
    તે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે.
  • C
    તે $ATP$ સંશ્લેષણ માટે ન્યુક્લિયોટાઇડનો સ્ત્રોત છે.
  • D
    તે ઇલેક્ટ્રોન વાહક તરીકે કાર્ય કરે છે.

Explore More

Similar Questions

ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં,ઓક્સિડેશન અને ફોસ્ફોરાયલેશન એકસાથે થાય છે અને શું બનાવે છે?

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન $(ETC)$ ક્યાં આવેલી હોય છે?

એક વૈજ્ઞાનિકે પ્રાણી કોષમાં જારક શ્વસન અટકાવવા માટે એક રસાયણ (સાયનાઈડ) ઉમેર્યું. આ પ્રક્રિયાથી નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા છે?

સાયનાઈડ દ્વારા અવરોધ પામતું $ETS$ સંકુલ નીચેના પૈકી કયું છે?

Difficult
View Solution

જારક શ્વસન દરમિયાન,એક ગ્લુકોઝના અણુમાંથી ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન / $ETS$ દ્વારા નિર્મિત $ATP$ ની કુલ સંખ્યા . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo