નીચે દર્શાવેલ પ્રક્રિયામાં $1, 4$-ઉમેરણની નીપજ શું છે?

  • A
    $2$-ક્લોરો-$2, 5$-ડાયમિથાઈલહેક્સ-$3$-ઈન
  • B
    $5$-ક્લોરો-$2, 5$-ડાયમિથાઈલહેક્સ-$2$-ઈન
  • C
    $2$-ક્લોરો-$2, 5$-ડાયમિથાઈલહેક્સ-$4$-ઈન
  • D
    $3$-ક્લોરો-$2, 5$-ડાયમિથાઈલહેક્સ-$2$-ઈન

Explore More

Similar Questions

પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

સલ્ફ્યુરિક એસિડ અને મર્ક્યુરી $(II)$ સલ્ફેટની હાજરીમાં આલ્કાઈનના જલીયકરણ દ્વારા કીટોનની બનાવટમાં નીચેનામાંથી કયું મધ્યવર્તી સંયોજન છે?

નીચેનામાંથી કયો પદાર્થ બેયરની કસોટી આપે છે પરંતુ એમોનિયેકલ સિલ્વર નાઈટ્રેટ દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપતો નથી?

$hexa-1,4-diyne$ ના એક મોલમાં $sp^2$ સંકરિત કાર્બન પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયા હાઇડ્રોકાર્બનની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી ઓછી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo