શહેરોમાં નગરપાલિકાઓ દ્વારા ગંદા પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

  • A
    બાયોગૅસ પ્રક્રિયા
  • B
    સુએઝ ટ્રીટમેન્ટ
  • C
    શુદ્ધિકરણ
  • D
    ઑક્સિડેશન જળાશય

Explore More

Similar Questions

પાણીમાં $E. coli$ નું ઉચ્ચ પ્રમાણ શું સૂચવે છે?

સક્રિય સ્લઝ (Activated sludge) એટલે શું?

પ્રાથમિક સારવાર દરમિયાન,નીચે બેસતા તમામ ઘન પદાર્થો $A$ બનાવે છે અને ઉપર તરતું પ્રવાહી $B$ બનાવે છે.

ગંદા પાણીના શુદ્ધિકરણની એવી પ્રક્રિયા જેમાં કચરામાં રહેલા વિઘટનકારી બેક્ટેરિયાના એક ભાગને પ્રક્રિયાની શરૂઆતમાં ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે,તેને શું કહેવામાં આવે છે?

વિધાન $S$: સુએઝના પ્રાથમિક તબક્કામાં ગાળણ અને અવસાદન દ્વારા પાણીમાં રહેલ ભૌતિક કણોનો નિકાલ કરવામાં આવે છે.
કારણ $R$: અવસાદન દ્વારા માટી કે કાંકરીઓ દૂર કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo