વાયુરૂપ એસીટાલ્ડીહાઈડના વિઘટન માટે પ્રક્રિયાનો ક્રમ શું છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $1.5$
  • D
    $0$

Explore More

Similar Questions

ઈથાઈલ એસીટેટનું જળવિભાજન એ $.........$ ક્રમની પ્રક્રિયા છે.
$CH_3COOEt + H_2O \xrightarrow{H^{+}} CH_3COOH + EtOH$

એક પ્રક્રિયા માટે જેનો વેગ સમીકરણ: Rate $= k[A]^{1/2}[B]^{3/2}$ છે,તો તેનો ક્રમ કેટલો હશે?

જો પ્રક્રિયાનો વેગ અચળાંક $x \ sec^{-1}$ હોય,તો પ્રક્રિયાનો ક્રમ ઓળખો.

ચોક્કસ પ્રક્રિયા માટે,તાપમાન સાથે વેગ અચળાંકમાં થતો ફેરફાર $\ln k_t = \ln k_0 + \left( \frac{\ln (2.5)}{10} \right) \times t$ $(t \geqslant 0 \, ^{\circ}C)$ દ્વારા આપવામાં આવે છે. અહીં,$k_0$ એ $0 \, ^{\circ}C$ પર વેગ અચળાંક છે અને $k_t$ એ $t \, ^{\circ}C$ પર વેગ અચળાંક છે. જો તાપમાનમાં દર $10 \, ^{\circ}C$ ના વધારા સાથે વેગ અચળાંક સમાન ગણો વધતો હોય,તો પ્રક્રિયાનો તાપમાન ગુણાંક કેટલો થાય?

Difficult
View Solution

જ્યારે પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે છે,ત્યારે તેના અર્ધ-આયુષ્ય સમય પર કોઈ અસર થતી નથી. પ્રક્રિયાનો ક્રમ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo