$[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$[Ni(H_2O)_6]^{2+}$ સંકીર્ણમાં રહેલા ધાતુ આયનમાં કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે?

કોપર $(II)$ ના અષ્ટફલકીય સંકીર્ણો બંધારણીય વિકૃતિ (જાન-ટેલર) અનુભવે છે. આપેલા કોપર $(II)$ સંકીર્ણોમાંથી કયું સંકીર્ણ મહત્તમ બંધારણીય વિકૃતિ દર્શાવશે?
($en = \text{ethylenediamine}$; $H_2N-CH_2-CH_2-NH_2$)

$[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણમાં કોબાલ્ટ આયનનું સંકરણ અને ચુંબકીય વર્તણૂક અનુક્રમે શું છે?

સંકીર્ણ આયન $[Ni(CN)_4]^{2-}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$[Ni(CN)_4]^{-2}$ માં નિકલના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo