એક મોલ ધાતુના પરમાણુઓ જે સાદું ઘન (simple cubic) બંધારણ બનાવે છે,તેમાં એકમ કોષોની સંખ્યા કેટલી હશે?

  • A
    $6.022 \times 10^{23}$
  • B
    $1.204 \times 10^{24}$
  • C
    $9.033 \times 10^{23}$
  • D
    $3.011 \times 10^{23}$

Explore More

Similar Questions

$TlCl$ નું બંધારણ $CsCl$ જેવું છે. $TlCl$ માં ત્રિજ્યા ગુણોત્તર કેટલો હશે?

ઘન $CsCl$ માં,દરેક $Cl^{-}$ આયન કેટલા $Cs^{+}$ આયનો સાથે નજીકથી જોડાયેલ છે?

અંતઃ કેન્દ્રિત સમઘનીય $(BCC)$ એકમ કોષમાં પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા નક્કી કરો.

એક સંયોજન તત્વો $A$ અને $B$ દ્વારા બનેલું છે. તે ઘન સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે છે જ્યાં $A$ પરમાણુઓ ઘનના ખૂણાઓ પર છે અને $B$ પરમાણુઓ અંતઃકેન્દ્રિત (body center) પર છે. સંયોજનનું સૌથી સરળ સૂત્ર કયું છે?

$bcc$ એકમ કોષમાં હાજર કણોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo