$STP$ પર $5.6 \ cm^{3}$ એમોનિયા વાયુમાં રહેલા મોલની સંખ્યા અને કુલ પરમાણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $2.50 \times 10^{-3} \ mol$ અને $1.5 \times 10^{20}$ પરમાણુઓ
  • B
    $1.505 \ mol$ અને $6.022 \times 10^{20}$ પરમાણુઓ
  • C
    $2.05 \ mol$ અને $1.50 \times 10^{20}$ પરમાણુઓ
  • D
    $2.50 \times 10^{-4} \ mol$ અને $6.022 \times 10^{20}$ પરમાણુઓ

Explore More

Similar Questions

$0.25$ મોલ $O$ પરમાણુ ધરાવતા $Mg_{3}(PO_{4})_{2}$ ના મોલ કેટલા થાય?

$24 \ g$ $He$ માં પરમાણુઓની સંખ્યા ............ $N_A$ છે.

$222 \ g$ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ $(CaCl_2)$ માં $Ca^{2+}$ આયનોની સંખ્યા ગણો? (પરમાણ્વીય દળ: $Ca = 40 \ u$,$Cl = 35.5 \ u$)

એમોનિયમ ફોસ્ફેટ,$(NH_4)_3PO_4$ ના એક નમૂનામાં $6$ મોલ હાઇડ્રોજન પરમાણુઓ છે. તો આ નમૂનામાં ઓક્સિજન પરમાણુઓના મોલની સંખ્યા કેટલી હશે?

જો પાણીની ઘનતા $1 \, g \, cm^{-3}$ હોય,તો પાણીના એક અણુ દ્વારા રોકાયેલ કદ આશરે કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo