$[Cr(CO)_6]$ સંકીર્ણ સંયોજનમાં $Cr$ દ્વારા ગુમાવાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

  • A
    $0$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $2$

Explore More

Similar Questions

$[Co(NH_3)_5Cl]Cl_2$ માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે કેટલી છે?

$[Cu(H_2O)_4]^{2+}$ માં $Cu$ નો સવર્ગ આંક ...... છે.

દ્વિક્ષાર અને સંકીર્ણક્ષાર સમજાવો.

નીચેનામાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ ઓળખો:

$K_4[Fe(CN)_6]$ માં,બંધન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo