પ્રિઝર્વેટિવ (સાચવણીકારક) તરીકે વપરાતા વિનેગરનું અણુસૂત્ર કયું છે?

  • A
    $HCOOH$
  • B
    $CH_{3}COOH$
  • C
    $CH_{3}OH$
  • D
    $CH_{3}CH_{2}COOH$

Explore More

Similar Questions

ફોર્મિક ઍસિડનું $IUPAC$ નામ શું છે?

નીચેનામાંથી કયું એક જ સમાનધર્મી શ્રેણીનું નથી?

વલ્કેનાઈઝ્ડ રબર મેળવવા માટે કુદરતી રબરમાં શું ભેળવવામાં આવે છે?

નખ પરથી નેઈલ પૉલિશ દૂર કરવા માટે વપરાતા પ્રવાહીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે?

$A$ નું આણ્વીય સૂત્ર $C_{10}H_{18}$ છે અને $B$ નું $C_{18}H_{36}$ છે. તેઓ કઈ સમાનધર્મી શ્રેણીના સભ્યો છે તે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo