જો આપેલ દ્રાવણનું બાષ્પ દબાણ $120\, torr$ હોય,તો બાષ્પ કલામાં બેન્ઝીન $(P_B^o = 150\, torr)$ અને ટોલ્યુઈન $(P_T^o = 50\, torr)$ નો મોલ ગુણોત્તર શું હશે?

  • A
    $7 : 1$
  • B
    $7 : 3$
  • C
    $8 : 1$
  • D
    $7 : 8$

Explore More

Similar Questions

$114 \ g$ ઓક્ટેનમાં $40 \ g/mol$ અણુભાર ધરાવતા કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી તેનું બાષ્પ દબાણ $20\%$ જેટલું ઘટે ($g$ માં)?

$23^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $19.8 \ mm$ છે. જો $178.2 \ g$ પાણીમાં $0.1 \ mole$ ગ્લુકોઝ ઓગાળવામાં આવે,તો પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ ($mm$ માં) કેટલું હશે?

$25^{\circ} C$ તાપમાને શુદ્ધ $CCl_4$ (મોલર દળ $= 154 \ g \ mol^{-1}$) અને $SnCl_4$ (મોલર દળ $= 170 \ g \ mol^{-1}$) નું બાષ્પ દબાણ અનુક્રમે $115.0 \ torr$ અને $238.0 \ torr$ છે. આદર્શ વર્તણૂક ધારીને,$10 \ g \ CCl_4$ અને $15 \ g \ SnCl_4$ ધરાવતા દ્રાવણનું કુલ અંદાજિત બાષ્પ દબાણ $torr$ માં ગણો.

જ્યારે $20 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $300 \ K$ તાપમાને $200 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું મોલર દળ શોધો. [બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો $= 0.02$]

$80\,^oC$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $'A'$ નું બાષ્પ દબાણ $520\, mm\,Hg$ છે અને શુદ્ધ પ્રવાહી $'B'$ નું બાષ્પ દબાણ $1000\, mm\,Hg$ છે. જો $'A'$ અને $'B'$ નું મિશ્રણ $80\,^oC$ અને $1\, atm$ દબાણે ઉકળે છે,તો મિશ્રણમાં $'A'$ નું પ્રમાણ ........... $mol$ ટકા છે $(1\, atm = 760\, mm\,Hg).$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo