જો કોઈ તત્વનું પરમાણ્વીય દળ $10 \ u$ હોય,તો તેના $1$ પરમાણુનું દળ ગ્રામમાં કેટલું થાય?

  • A
    $2.06056 \times 10^{-22} \ g$
  • B
    $1.66056 \times 10^{-23} \ g$
  • C
    $1.06056 \times 10^{-24} \ g$
  • D
    $3.66056 \times 10^{-25} \ g$

Explore More

Similar Questions

$Ne$ નો પરમાણુ ભાર $20.2$ છે. તે $Ne^{20}$ અને $Ne^{22}$ નું મિશ્રણ છે. તો ભારે સમસ્થાનિકનું સાપેક્ષ પ્રમાણ કેટલું થશે ($\%$ માં)?

Difficult
View Solution

તત્વનો નીચેનામાંથી કયો ગુણધર્મ બદલાતો નથી?

ઓક્સિજન $O^{16}, O^{17}$ અને $O^{18}$ સમસ્થાનિકો ધરાવે છે અને કાર્બન $C^{12}$ અને $C^{13}$ ના સમસ્થાનિકો ધરાવે છે. શક્ય $CO_2$ અણુઓની કુલ સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

ક્લોરિન બે આઈસોટોપિક સ્વરૂપો $^{35}Cl$ અને $^{37}Cl$ માં અસ્તિત્વ ધરાવે છે. જો ક્લોરિનનું સરેરાશ પરમાણ્વીય દળ $35.5$ હોય,તો આ આઈસોટોપ્સનું ટકાવાર પ્રમાણ અનુક્રમે કેટલું હશે?

$A_1 \, g$ દળ ધરાવતું તત્વ $A_2 \, g$ દળ ધરાવતો ક્લોરાઇડ આપે છે. તેનો તુલ્યભાર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo