જો પ્રક્રિયકની સાંદ્રતા $0.8 \ mol \ dm^{-3}$ થી ઘટીને $0.2 \ mol \ dm^{-3}$ થવા માટે $12 \ hour$ સમય લાગતો હોય,તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $(t_{1/2})$ કેટલો હશે ($hour$ માં)?

  • A
    $6$
  • B
    $3$
  • C
    $1.5$
  • D
    $12$

Explore More

Similar Questions

એક ફ્લાસ્કમાં સંયોજનો $A$ અને $B$ નું મિશ્રણ છે. બંને સંયોજનો પ્રથમ-ક્રમની ગતિશાસ્ત્ર દ્વારા વિઘટન પામે છે. $A$ અને $B$ માટે અર્ધ-આયુષ્ય અનુક્રમે $300 \ s$ અને $180 \ s$ છે. જો શરૂઆતમાં $A$ અને $B$ ની સાંદ્રતા સમાન હોય,તો $A$ ની સાંદ્રતા $B$ કરતા ચાર ગણી થવા માટે જરૂરી સમય ($s$ માં) શોધો: ($\ln 2 = 0.693$ નો ઉપયોગ કરો)

એક પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $1 \, \text{min}$ છે. પ્રક્રિયાને $99.9 \, \%$ પૂર્ણ થવા માટે જરૂરી સમય ......... $\text{min}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
[ઉપયોગ કરો: $\ln 2 = 0.69, \ln 10 = 2.3$]

પ્રક્રિયા $2A + B \to$ નીપજો માટે ગતિકીય અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા:
પ્રયોગ $[A]$ $(mol \ L^{-1})$ $[B]$ $(mol \ L^{-1})$ પ્રારંભિક દર $(mol \ L^{-1} \ min^{-1})$
$I$ $0.10$ $0.20$ $6.93 \times 10^{-3}$
$II$ $0.10$ $0.25$ $6.93 \times 10^{-3}$
$III$ $0.20$ $0.30$ $1.386 \times 10^{-2}$

$A$ નો અડધો જથ્થો વપરાવા માટે જરૂરી સમય (મિનિટમાં) કેટલો છે?

જો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વાયુમય પ્રક્રિયક અને વાયુમય નિપજો આવેલ હોય તો તેના દર અચળાંકનો એકમ શું હશે?

એક ચોક્કસ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$570 \ s$ પછી પ્રક્રિયકનો $32 \%$ ભાગ બાકી રહે છે. આ પ્રક્રિયાનો વેગ અચળાંક ........... $\times 10^{-3} \ s^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
$[$આપેલ છે: $\log_{10} 2 = 0.301, \ln 10 = 2.303]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo