પ્રોટીનના બંધારણ પર વિકૃતિકરણ (denaturation) ની શું અસર થાય છે?

  • A
    પ્રાથમિક બંધારણ નાશ પામે છે.
  • B
    દ્વિતીયક અને તૃતીયક બંધારણ નાશ પામે છે,જ્યારે પ્રાથમિક બંધારણ અકબંધ રહે છે.
  • C
    બધા જ બંધારણો (પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક) નાશ પામે છે.
  • D
    માત્ર પ્રાથમિક બંધારણ પ્રભાવિત થાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રોટીનનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયું પ્રોટીન રુધિરાભિસરણ તંત્રમાં ઓક્સિજનનું વહન કરે છે?

એમિનો એસિડ,સેરીનમાં હાજર સાઇડ ચેઇન $(R)$ ગ્રુપને ઓળખો.

હિસ્ટિડિનના કયા નાઇટ્રોજન પરમાણુનું પ્રોટોનેશન સૌથી પહેલા થાય છે?

ગ્લુટામિક એસિડના ત્રણ આયોનાઈઝેબલ ગ્રુપ $X, Y$ અને $Z$ માટેના $pK_a$ મૂલ્યો અનુક્રમે $4.3, 9.7$ અને $2.2$ છે. બંધારણ $HO_2C-CH_2-CH_2-CH(NH_3^+)-CO_2H$ છે. આ એમિનો એસિડ માટે આઈસોઈલેક્ટ્રિક પોઈન્ટ $(pI)$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo