| લસિકા (Lymph) | રુધિર (Blood) |
|---|---|
| $(1)$ તે રંગહીન પ્રવાહી છે જેમાં $RBCs$ હોતા નથી. | $(1)$ તે લાલ રંગનું પ્રવાહી છે જેમાં $RBCs$ હોય છે. |
| $(2)$ તેમાં પ્લાઝ્મા અને ઓછી સંખ્યામાં $WBCs$ અને ત્રાકકણો (platelets) હોય છે. | $(2)$ તેમાં પ્લાઝ્મા,$RBCs$,$WBCs$ અને ત્રાકકણો હોય છે. |
| $(3)$ તે શરીરના રક્ષણમાં મદદ કરે છે અને રોગપ્રતિકારક તંત્રનો એક ભાગ છે. | $(3)$ તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના પરિભ્રમણ સાથે સંકળાયેલું છે. |
| $(4)$ તેના પ્લાઝ્મામાં પ્રોટીનનો અભાવ હોય છે. | $(4)$ તેના પ્લાઝ્મામાં પ્રોટીન,કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. |
| $(5)$ તે લસિકા વાહિનીઓ દ્વારા પેશીના કોષોમાંથી રુધિરમાં પોષક તત્વોનું વહન કરે છે. | $(5)$ તે એક અંગમાંથી બીજા અંગમાં પોષક તત્વો અને ઓક્સિજનનું વહન કરે છે. |
| $(6)$ લસિકાનો પ્રવાહ ધીમો હોય છે. | $(6)$ રુધિરવાહિનીઓમાં રુધિરનો પ્રવાહ ઝડપી હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo