$227\,^\circ C$ તાપમાન અને $5.00\ atm$ દબાણે $N_2$ વાયુની ઘનતા કેટલી હશે? (આપેલ છે: $R = 0.082\ L\ atm\ K^{-1}\ mol^{-1}$)

  • A
    $1.40$
  • B
    $2.81$
  • C
    $3.41$
  • D
    $0.29$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $3 \ dm^3$ કદ ધરાવતા $1.5 \ mol$ વાયુનું દબાણ ગણો $(R=0.0821 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1})$. ($atm$ માં)

$27\,^oC$ તાપમાને $2.461 \, L$ ના પાત્રમાં $0.3 \, mol \, N_2$,$0.5 \, mol \, He$ અને $6.2 \, mol \, O_2$ વાયુઓ છે. તો $N_2$ નું આંશિક દબાણ $atm$ માં કેટલું હશે?

$10 \ g$ વાયુને વાતાવરણીય દબાણે કદ અચળ રાખીને $273 \ ^oC$ થી $0 \ ^oC$ સુધી ઠંડો પાડવામાં આવે છે,તો તેનું દબાણ ............. $atm$ થશે.

બોઈલના નિયમનું સમીકરણ છે:

બોઇલના નિયમનું પાલન કરતા આદર્શ વાયુ માટે,નીચેનામાંથી શું સાચું છે? ($K$ એ અચળાંક છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo