$Ag_2CrO_4$ ના દ્રાવ્યતા ગુણાકાર (solubility product) નું સાચું નિરૂપણ શું છે?

  • A
    $[Ag^{+}]^2 [CrO_4^{2-}]$
  • B
    $[Ag^{+}] [CrO_4^{2-}]$
  • C
    $[2Ag^{+}] [CrO_4^{2-}]$
  • D
    $[2Ag^{+}]^2 [CrO_4^{2-}]$

Explore More

Similar Questions

જો અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ નો દ્રાવ્યતા ગુણાકાર સમાન તાપમાને $4.9 \times 10^{-13}$ હોય,તો તેની દ્રાવ્યતા $mol \ dm^{-3}$ માં ગણો.

$300 \ K$ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ ની દ્રાવ્યતા $mol \ dm^{-3}$ માં ગણો,જો તે જ તાપમાને તેનો દ્રાવ્યતા ગુણાકાર $4.9 \times 10^{-9}$ હોય.

$25\ ^oC$ તાપમાને $AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.5625 \times 10^{-10}$ છે. ગ્રામ પ્રતિ લિટરમાં તેની દ્રાવ્યતા કેટલી હશે?

નીચેનામાંથી શેમાં $AgCl$ ની દ્રાવ્યતા સૌથી વધુ છે?

નીચેનામાંથી કોની દ્રાવ્યતા ઓછા $pH$ પર મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo