જો કોષ અચળાંક $1.32 \ cm^{-1}$ અને અવરોધ $528 \ \Omega$ હોય,તો $0.05 \ M$ $KCl$ દ્રાવણની વાહકતા કેટલી થાય?

  • A
    $0.0401 \ \Omega^{-1} \ cm^{-1}$
  • B
    $0.0051 \ \Omega^{-1} \ cm^{-1}$
  • C
    $0.0025 \ \Omega^{-1} \ cm^{-1}$
  • D
    $0.0691 \ \Omega^{-1} \ cm^{-1}$

Explore More

Similar Questions

$NaOH$ ના $0.2\% (w/v)$ દ્રાવણની અવરોધકતા $870.0 \ m\Omega \ m$ માપવામાં આવી છે. દ્રાવણની મોલર વાહકતા $........ \times 10^2 \ mS \ dm^2 \ mol^{-1}$ થશે. $(Nearest \ integer)$

ચોક્કસ તાપમાને,$0.01 \ M$ $NaCl$ દ્રાવણની મોલર વાહકતા અને વિશિષ્ટ વાહકતાનો ગુણોત્તર કેટલો થાય?

$298 \ K$ તાપમાને આપેલા વિદ્યુતવિભાજ્યોની સીમિત મોલર વાહકતાનો ક્રમ જણાવો: $\lambda^{\circ}_{(K^{+})} = 73.5, \lambda^{\circ}_{(Cl^{-})} = 76.3, \lambda^{\circ}_{(Ca^{2+})} = 119.0, \lambda^{\circ}_{(SO_{4}^{2-})} = 160.0 \ S \ cm^{2} \ mol^{-1}$.

$CaF_2$ ના સંતૃપ્ત દ્રાવણ માટે,સાચો સંબંધ પસંદ કરો-

એક વાહકતા કોષમાં બે ઇલેક્ટ્રોડ $18 \ mm$ દૂર છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ $2.0 \ cm^2$ છે. કોષ અચળાંકનું મૂલ્ય શું છે ($cm^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo