એમિનો એસિડ,ફેટી એસિડ અને ગ્લિસરોલ વચ્ચે શું સમાન છે?

  • A
    આ બધા કેલરીના સમૃદ્ધ સ્ત્રોત છે.
  • B
    આ જીવરસ (protoplasm) ના નિર્માણકર્તા છે.
  • C
    આ ખોરાકના બે ઘટકોના પાચનના અંતિમ ઉત્પાદનો છે.
  • D
    આ ચરબીના સ્વરૂપમાં સંગ્રહિત થઈ શકે છે.

Explore More

Similar Questions

જઠરમાં ખોરાક પર ઉત્સેચકોની ક્રિયા માટે કયું $pH$ મૂલ્ય શ્રેષ્ઠ છે?

પ્રોટીનનું પેપ્ટોન્સમાં રૂપાંતર કરતો ઉત્સેચક કયો છે?

પ્રોટીઓલિટીક ઉત્સેચક રેનિન (rennin) શેમાં જોવા મળે છે?

સબસ્ટ્રેટનું જળવિભાજન કરતા ઉત્સેચકો $A$ અને $B$ ને ઓળખો.
પ્રોટીન $\xrightarrow{ A }$ $\begin{array}{c}\text{પેપ્ટોન્સ} \\ + \\ \text{પ્રોટીઓઝ}\end{array}$ $\xrightarrow{ B }$ પોલીપેપ્ટાઈડ્સ

પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક પેપ્સિન પાચનતંત્રના . . . . . . ભાગમાં સ્ત્રવિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo