નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    $3-$હાઈડ્રોક્સી$-4-$મિથાઈલબેન્ઝોઈક એસિડ
  • B
    $5-$મિથાઈલ$-3-$હાઈડ્રોક્સીબેન્ઝોઈક એસિડ
  • C
    $5-$હાઈડ્રોક્સી$-4-$મિથાઈલબેન્ઝોઈક એસિડ
  • D
    $4-$મિથાઈલ$-3-$હાઈડ્રોક્સીબેન્ઝોઈક એસિડ

Explore More

Similar Questions

કેટલાક હાઇડ્રોકાર્બનનાં બંધારણો અને $IUPAC$ નામ નીચે આપેલા છે. કૌંસમાં આપેલા નામ શા માટે ખોટા છે તે સમજાવો.
$(a)$ $CH_3-CH(CH_3)-CH_2-CH_2-CH(CH_3)-CH(CH_3)-CH_2-CH_3$
નામ: $2,5,6-$ટ્રાયમિથાઇલઓક્ટેન [અને $3,4,7-$ટ્રાયમિથાઇલઓક્ટેન નહીં]
$(b)$ $CH_3-CH_2-CH(CH_2CH_3)-CH_2-CH(CH_3)-CH_2-CH_3$
નામ: $3-$ઇથાઇલ$-5-$મિથાઇલહેપ્ટેન [અને $5-$ઇથાઇલ$-3-$મિથાઇલહેપ્ટેન નહીં]

$C_6H_5-CH(CH_3)-CHO$ નું $IUPAC$ નામ શું છે?

પાયરોગેલૉલનું સાચું $IUPAC$ નામ પસંદ કરો.

નીચેના સંયોજન માટે $IUPAC$ નામ આપો:
$CH_3-CH_2-C(CH_3)=CH-CH(CH_3)-CH_2-CH_3$

નીચે દર્શાવેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo