$H_2S$ માં $H-S-H$ બંધકોણ કેટલો છે ($^{\circ}$ માં)?

  • A
    $104.5$
  • B
    $92.1$
  • C
    $91$
  • D
    $90$

Explore More

Similar Questions

$OF_2$ અણુ માટે,નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A$. ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા $2$ છે.
$B$. $FOF$ બંધકોણ $104.5^{\circ}$ કરતા ઓછો છે.
$C$. $O$ નો ઓક્સિડેશન આંક $-2$ છે.
$D$. અણુ વળેલો ($V$-આકારનો) છે.
$E$. આણ્વિય ભૂમિતિ રેખીય છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

$H_2O$ માં $H-O-H$ નો બંધકોણ કેટલો છે ($^\circ$ માં)?

આપેલા અણુઓમાં બંધકોણનો સાચો વધતો ક્રમ નીચેનામાંથી કઈ શ્રેણી દર્શાવે છે?

Difficult
View Solution

બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શેમાં હાજર હોય છે?

$(SiH_3)_3N$ અને $(SiH_3)_3P$ નો આકાર અનુક્રમે શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo