દળનો $SI$ એકમ કયો છે? તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દળનો $SI$ એકમ કિલોગ્રામ $(kg)$ છે.
$1$ કિલોગ્રામને આંતરરાષ્ટ્રીય પ્રોટોટાઇપ કિલોગ્રામના દળ જેટલા દળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

Explore More

Similar Questions

$2$ દિવસમાં કેટલી સેકન્ડ હોય છે ($s$ માં)?

$0.00340$ માં સાર્થક અંકોની સંખ્યા $......$ છે.

પાણીનું ઉત્કલનબિંદુ ફેરનહીટ એકમમાં કેટલું થશે ($^\circ F$ માં)?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ........ ${\,^\circ }{\text{C}}$ તાપમાને તાપમાનમાં બે એકમો ${\,^\circ }{\text{C}}$ અને ${\,^\circ }{\text{F}}$ નાં મૂલ્યો સમાન થાય છે.
$(ii)$ $0.03$ માં અર્થસૂચક સંખ્યા ..... છે.
$(iii)$ એક જ જથ્થાના જુદા-જુદા માપન વચ્ચેનાં નજીકપણાંને ......... કહે છે.
$(iv)$ માપેલ અવલોકન અથવા પરિણામ સાચા પરિણામ સાથે કેટલું સહમત છે તેને .... કહે છે.

નીચેનામાંથી કોનું પરિમાણ $[ML^{2} T^{-2}]$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo