મોલારિટી એટલે શું?

  • A
    $1 \ L$ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા.
  • B
    $1 \ kg$ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા.
  • C
    $1 \ L$ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ તુલ્યાંકની સંખ્યા.
  • D
    $1 \ kg$ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા.

Explore More

Similar Questions

$0.2 \ g$ ફ્લોરિન ધરાવતી $500 \ g$ ટૂથપેસ્ટમાં ફ્લોરિનની સાંદ્રતા $ppm$ માં ગણો.

$10.0 \% \, w/w$ $KCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.06 \, g \, cm^{-3}$ છે. આ દ્રાવણની મોલારિટી ......... થશે.

$15 \ g$ $NaOH$ ને પાણીમાં ઓગાળીને $250 \ mL$ દ્રાવણ બનાવવામાં આવે છે,તો આ દ્રાવણની મોલારીટી $M$ માં શોધો.

સાંદ્રતાના નીચેનામાંથી કયા એકમનું મૂલ્ય તાપમાનમાં ફેરફાર સાથે બદલાતું નથી?

$0.25 \ molal$ જલીય દ્રાવણના $2.5 \ kg$ બનાવવા માટે જરૂરી ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ નું દળ ગણો. [પરમાણ્વીય ભાર : $H=1, O=16, C=12 \ amu$] ($g$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo