'હિડન હંગર' (છુપી ભૂખ) એટલે શું?

  • A
    આહારમાં પૂરતી કેલરીનો અભાવ.
  • B
    સૂક્ષ્મ પોષકતત્વો,પ્રોટીન અને વિટામિન્સની ઉણપ ધરાવતો ખોરાક લેવો.
  • C
    પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન.
  • D
    ગરીબીને કારણે ખોરાક મેળવવામાં અસમર્થતા.

Explore More

Similar Questions

વિધાન $A$: એક જ જાતનાં પ્રાણીઓ વચ્ચેનું પ્રજનન એ બહિઃસંકરણ (outcrossing) પદ્ધતિ છે.
કારણ $R$: પિતૃઓમાં ન હોય તેવા તદૃન જુદાં લક્ષણો ધરાવતી સંતતિ મેળવી શકાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વિશ્વનું $P$ પશુધન $Q$ પાસે છે અને વિશ્વસ્તરે ઉત્પાદન સ્તરમાં તેમનો ફાળો $R$ છે.
$\quad P\quad\quad Q\quad\quad\quad\quad\quad R$
$(A)$ $70 \%\quad$ ભારત અને ચીન $\quad 25 \%$
$(B)$ $70 \%\quad$ ભારત અને અમેરિકા $\quad 25 \%$
$(C)$ $30 \%\quad$ ભારત અને ચીન $\quad 75 \%$
$(D)$ $30 \%\quad$ ભારત અને અમેરિકા $\quad 75 \%$

ખેતર કે પાકમાં રહેલા બિનજરૂરી ઘાસ (નિંદણ) ને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

સુપર મિલ્ચ ગાયોની ઉત્પાદકતા વધારવા માટે તાજેતરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે?

લીલા પડવાશ (Green manure) તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo