નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પેનિસિલિયમ - કણીબીજાણુ (conidia)
  • B
    હાઈડ્રા - કલિકા (bud)
  • C
    ઈસ્ટ - સમાન કોષ વિભાજન
  • D
    વાદળી (Sponge) - અંતઃકલિકા (gemmule)

Explore More

Similar Questions

અમીબા $(Amoeba)$ ને અમર કેમ કહેવામાં આવે છે?

નીચેની આકૃતિ ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

$Pistia$ (જળશિંબડી) માં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે?

બલ્બિલ (Bulbil) એ શેનું રૂપાંતરણ છે?

ફૂગ,તંતુમય લીલ,અને મોસના પ્રૉટોનેમા,આ બધા . . . . . . દ્વારા સરળતાથી પ્રજનન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo